ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા કલામહાકુંભમાં વિજેતા થયેલ સ્પર્ધકના રોકડ પુરસ્કાર ફોર્મ મોકલવા બાબત

 

નોંધ :-  પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોએ રોકડ પુરસ્કારના ફોર્મ તેમજ દરેક ઇવેન્ટમાં                પ્રથમ ક્રમ મેળવેલ સ્પર્ધકોના સહાયકોએ જ રોકડ પુરસ્કારના  ફોર્મ ભરવાના રહેશે. 


નોંધ :- બાકી રહેલ વિજેતા સ્પર્ધક/ટીમોએ તાત્કાલિક રોકડ પુરસ્કરના ફોર્મ કચેરીએ જમા કરાવવા.














Comments